Sarkari Printing Press Vadodara Bharti 2023 સરકારી પ્રિન્ટિંગ પ્રેસ વડોદરામાં ભરતી

       Sarkari Printing Press Vadodara Bharti 2023  અમે દરરોજ સરકારી તથા ખાનગી નોકરી તથા યોજના ની જાહેરાત ની વિવિધ માહિતી આપ ની સાથે શેર કરીએ છીએ.

જે પણ માહિતી આપને આપીએ છીએ તે જે તે તારીખ ની હોય તેજ તારીખ પર ચાલતી હોય છે જેની નોંધ લેવી ચાલો આજે જાણીએ આ માહિતી.

આ Sarkari Printing Press Vadodara Bharti 2023 પોસ્ટ ને છેલ્લા સીધી જરૂર વાંચજો અને મિત્રો સાથે શેર જરૂર કરજો.

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ વડોદરામાં ભરતી એપ્રેન્ટીસશીપ અધિનિયમ 1961 હેઠળ અત્રેના મુદ્રણાલયમાં એપ્રેન્ટીસોની ખાલી પડેલ ઓફસેટ મશીન માઈન્ડર, બુક બાઈન્ડર અને અન્ય દર્શાવેલ ટ્રેડમાં (Government Press Vadodra Recruitment) એપ્રેન્ટીસશીપ માટે ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.


Sarkari Printing Press Vadodara Bharti

  • સંસ્થાનું નામ :-સરકારી પ્રિન્ટિંગ પ્રેસ વડોદરા
  • પોસ્ટનું નામ : ઓફસેટ મશીન માઈન્ડર, બુક બાઈન્ડર અને અન્ય
  • કુલ ખાલી જગ્યા :-31
  • અરજી કરવાનું માધ્યમ :- ઓફલાઈન
  • નોકરીનું સ્થળ :- વડોદરા
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-20 માર્ચ, 2023
  • સરકારી મુદ્રણાલય વડોદરામાં ભરતી

    સરકારી મુદ્રણાલય વડોદરામાં ભરતી 2023 દ્વારા 31 એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે.

    કુલ ખાલી જગ્યા 

    જાહેરાતમાં જણાવ્યા અનુસાર સરકારી મુદ્રણાલય વડોદરામાં ભરતી 2023 માટે 31 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

  • લાયકાત 

    મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં વાંચી શકો છો.

  • વય મર્યાદા 
    • દરેક ટ્રેડ માટે વય મર્યાદા તારીખ 20-03-2023ના રોજ 14 વર્ષથી ઓછી હોવી જોઈએ નહી.

  • સુચના 

  • ઓફસેટ મશીન માઈન્ડર ટ્રેડમાં આઈ.ટી.આઈ પાસ કરેલ હશે તેને 01 વર્ષ છૂટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે.

    દરેક ઉમેદવાર https://www.apprenticeshipindia.gov.in વેબસાઇટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે.

    ઉમેદવારોએ અરજીમાં તમામ વિગતો ભરી, ટ્રેડનું નામ, મોબાઈલ નંબર દર્શાવી અરજી સાથે જન્મતારીખનો દાખલો, અભ્યાસની માર્કશીટ અને આધારકાર્ડની પ્રમાણિત નકલો તારીખ : 20-03-2023 સુધીમાં વ્યવસ્થાપકશ્રી, સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, આનંદપુરા, કોઠી રોડ, વડોદરા – 390001ને મળી રહે તે રીતે મોકલી આપવી.

    નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે. અમારો હેતુ આપ સુધી સાચી માહિતી પહોચાડવાનો છે તેથી અરજી કરતા પહેલા જાહેરાતની ખરાઈ જરૂર કરી લેવી.

અરજી કરવા માટે જરૂરી લિંક: ખોલો

નોકરીની જાહેરાત માટે :-અહીં ક્લિક કરો

બીજી ઘણી બધી ભરતી માટે:-અહીં ક્લિક કરો

ઓજસ માહિતી હોમપેજ પર જવા માટે :- અહીં ક્લિક કરો

મહત્વ ની તારીખ

આ ભરતી 20 માર્ચ 2023

Leave a Comment