Pan card With Aadhar Card Link પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરો

     Pan card With Aadhar Card Link અમે દરરોજ સરકારી તથા ખાનગી નોકરી તથા યોજના ની જાહેરાત ની વિવિધ માહિતી આપ ની સાથે શેર કરીએ છીએ.

જે પણ માહિતી આપને આપીએ છીએ તે જે તે તારીખ ની હોય તેજ તારીખ પર ચાલતી હોય છે જેની નોંધ લેવી ચાલો આજે જાણીએ આ માહિતી.

આ Pan card With Aadhar Card Link પોસ્ટ ને છેલ્લા સીધી જરૂર વાંચજો અને મિત્રો સાથે શેર જરૂર કરજો.

Pan With Aadhar Link Last date: આપણી પાસે ઘણા ડોકયુમેન્ટ હોય છે. જેમા આધાર કાર્ડ અને પાન કાર્ડ ખૂબ જ અગત્યના ડોકયુમેન્ટ છે. સરકાર નિયમાનુસાર આપણા આધાર કાર્ડ ને અન્ય વીવીધ ડોકયુમેન્ટ સાથે લીંંક કરવાનુ કહે છે. અગાઉ બેંક ખાતા સાથે આધાર કાર્ડ અને પાન કાર્ડ આપણે લીંક કરાવેલ છે. Pan With Aadhar Link Last date હવે આપણા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરાવવાનુ ફરજીયાત બનાવ્યુ છે. જેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. ત્યારબાદ પાન કાર્ડ સાથે આધાર લીંક કરાવેલ નહિ હોય તો ઘણા કામ અટકી પડશે.

Pan card With Aadhar Card Link

પોસ્ટનું નામ Pan With Aadhar Link Last date
કેટેગરી ટેક મસાલા
વિભાગ Income Tax Department
જરૂરી દસ્તાવેજો ઈ-આધાર કાર્ડ, પાન કાર્ડ
આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023
વેબસાઈટ incometax.gov.in 


નહિતર આટલા કામ અટકી જશે


આધાર અને પાન લીંક નહિ કરેલા હોય તો 31 માર્ચ બાદ આટલા કામ અટકી જશે. (Pan With Aadhar Link Last date)

  • 5 લાખથી વધુની રકમનુ સોનું ખરીદવુ હશે તો તે નહિ ખરીદી શકો.
  • બેંકમાં 50 હજારથી વધુ રૂપિયા રોકડા ભરવા હશે કે ઉપાડવા હશે તો તે નહિ થાય.
  • પાનકાર્ડ એકટીવ નહિ હોય તો ઇન્કમ ટેક્ષ રીટર્ન પણ ઓનલાઈન ફાઇલ નહિ કરી શકાય.
  • પાન કાર્ડ સાથે જોડાયેલા કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહારો અટકી જશે.
  • તમે મ્યુચ્યુઅલ ફંડ જેવી નાણાકીય યોજનાઓમાં રોકાણ કરતા હશો તો તે અટકી જશે.
  • વિવિધ સરકારી યોજનાઓ કે જેમા પાન કાર્ડ ની જરૂર પડતી હોય તેનો લાભ લેવામાં પણ મુશ્કેલી પડી શકે છે.

31 માર્ચ પહેલા કરો આધાર પાન લીંક પાન કાર્ડ

આધાર પાન લીંક સ્ટેટ્સ

  • આધાર પાન લીંક સ્ટેટસ ચેક કરવા માટે તમારે સૌ પ્રથમ ઇન્કમ ટેક્ષ વિભાગની ઓફીસીયલ વેબસાઇટ ઓપન કરવાની રહેશે. https://www.incometax.gov.in
  • https://www.pan.utiitsl.com/panaadhaarlink/forms/pan.html/panaadhaar આપેલ લીંક પર ક્લીક કરીને પણ સીધા ઓપન કરી શકો.
  • ઓફીસીયલ વેબસાઇટ ઓપન કર્યા બાદ ડાબી બાજુ Link Aadhar status ઓપન કરો.
  • ત્યારબાદ આ વેબસાઇટ મા તેમા આપેલ ‘View Link Aadhaar Status’ વિકલ્પ શોધવાનો રહેશે.
  • તમારો પાન અને આધાર નંબર દાખલ કરો, પછી ‘View Link Aadhaar Status’ પસંદ કરો.
  • જો તમારું પાન તમારા આધાર સાથે લીંક હશે તો તમારી સ્ક્રીન પર એક મેસેજ દેખાશે.

આધાર ને પાન સાથે લિંક કરવા માટેની પ્રોસેસ


જો તમે આધાર ને પાન કાર્ડ સાથે લીંક કરવા માગતા હોય તો તમારે નીચેના સ્ટેપ મૂજૅબ કામગીરી કરવાની રહેશે.

  1. આ માટે દેશના આવકવેરા વિભાગની ઓફીસીયલ વેબસાઇટ https://www.incometax.gov.in ઓપન કરવાની રહેશે.
  2. ઓફીસીયલ વેબસાઇટ ઓપન કર્યા બાદ ડાબી બાજુ Link Aadhar ઓપ્શન પર ઓપન કરો.
  3. -ત્યારબાદ એક નવું પેજ ખુલશે જ્યાં તમારે તમારા પાન, આધાર નંબર અને તમારા આધાર કાર્ડ પર જણાવેલ તમારું નામ દાખલ કરવાનું રહેશે.
  4. પેજ પર દેખાતા કેપ્ચા કોડને દાખલ કરો અને ‘Link Aadhaar’ બટન પર ક્લિક કરો.

અરજી કરવા માટે જરૂરી લિંક: ખોલો

આધાર અને પાનકાર્ડ સ્ટેટસ ચેક :-અહીં ક્લિક કરો

ઓજસ માહિતી હોમપેજ પર જવા માટે :- અહીં ક્લિક કરો

Leave a Comment