Deesa Nagar Palika Bharti 2023 Apply : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ડીસા નગરપાલિકામાં સેવક, કોમ્પ્યુટર ઓપરેટર તથા શિક્ષકની જગ્યા પર સીધી ભરતી આવી ગઈ છે.
Deesa Nagar Palika Bharti 2023
સંસ્થાનું નામ | ડીસા નગરપાલિકા |
પોસ્ટનું નામ | અલગ અલગ |
નોકરીનું સ્થળ | ડીસા, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 23 મે 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 23 મે 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 29 મે 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.deesanagarpalika.com/ |
પોસ્ટનું નામ:
- સેવક
- કોમ્પ્યુટર ઓપરેટર
- શિક્ષક
લાયકાત:
ડીસા મ્યુનિસિપલ કોર્પોરેશન ની આ રિક્રુટમેન્ટમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત 8 પાસ થી લઇ અનુસ્નાતક સુધી તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની તમામ માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. ડીસા નગરપાલિકા દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.
પગારધોરણ
ડીસા નગરપાલિકાની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક કેટલો પગારધોરણ મળવાપાત્ર રહેશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- તમે કયા વિષય માટે અરજી કરવા માંગો છો તેની માહિતી
- લિવિંગ સર્ટિફિકેટ
- ફોટો
- સહી
- તથા અન્ય
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં ઓફલાઈન પોસ્ટના માધ્યમથી જ અરજી કરવાની રહેશે.
- ઉમેદવારે ફક્ત રજીસ્ટર આર.પી.એડી.થી જ અરજી મોકલવાની રહેશે.
- અરજી મોકલવાનું સ્થળ 754J+P9W, સિંધી માર્કેટ, ગુલબાની નગર, ડીસા નગરપાલિકા, ડીસા – 385535 છે.
અરજી કરવા માટે જરૂરી લિંક: ખોલો
નોકરીની જાહેરાત માટે :-અહીં ક્લિક કરો
ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?
ભરતીની છેલ્લી તારીખ 29 મે 2023 છે.