(MYSY) મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2022
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2022 : રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે આર્થિક સહાય તેમજ અન્ય સવલતો સમાન ધોરણે મળી રહે તે હેતુથી શૈક્ષણિક વર્ષ ૨૦૧૫-૧૬થી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં મુકવામાં આવી છે. અરજી કરતા પહેલા ઓફિશિયલ સાઈટ પર જઈને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જાહેરાત વાંચી પછી જ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન … Read more