Digital Gujarat Scholarship 2023 Apply
Digital Gujarat Scholarship 2023: નિયામકશ્રી, વિકસિત જાતિ કલ્યાણ/આદિજાતિ વિકાસની કચેરી/અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2023 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, પીએચડી,એમફીલ કક્ષાના અભ્યાસક્રમની વર્ષ 2023-24 ની શિષ્યવૃત્તિ મેળવવા માટે Digital Gujarat Portal પર તારીખ 22, સપ્ટેમ્બર 2023 થી અરજી કરવાની રહેશે. Digital Gujarat … Read more