Ration Card eKYC 2024

 Ration Card eKYC 2024: સરકાર દ્વારા રેશનકાર્ડ માં નવું અપડેટ જાહેર કર્યું. તારીખ 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં રેશનકાર્ડ ઇ કેવાયસી કરવું ફરજીયાત છે. eKYC પ્રક્રિયા પુરી કર્યા વિના, રેશનકાર્ડ ધારકોને તેમના રાશનના લાભોમાં વિક્ષેપ આવી શકે છે. આ લેખમાં રેશનકાર્ડ eKYC ની તમામ માહિતી આપવામાં આવી છે તો દોસ્તો ધ્યાનપૂર્વક લેખ વાંચીને રેશનકાર્ડ eKYC કરવા વિનંતી. … Read more