Ambalal with deep depression forecast Aagai News
વરસાદથી વિપદા : ખેડૂતો માટે ચિંતા જનક આગાહી, અંબાલાલે કહ્યું આ તારીખોમાં વરસાદી આફત, તારીખ 4, 5 અને 6 ઓગષ્ટ રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા. વરસાદથી વિપદા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મહત્વપૂર્ણ માહિતી આપી છે, બંગાળીની ખાડીનું ડિપ ડિપ્રેશન ગુજરાતને અસર કરશે?. બંગાળના ઉપસાગરનું ડીપ ડીપ્રેશન આગળ વધશે અને ઓરિસ્સા અને મધ્યપ્રદેશ થઈને વરસાદી સીસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરશે જેને લઇ ગુજરાતના કેટલાક … Read more