PM Kisan Status Check just 2 minutes કિસાન સન્માન નિધિનો હપ્તો ચેક કરો

 પી.એમ કિસાન સન્માન યોજના ૨૦૨૩ |Pradhan Mantri Kisan Samman Nidhi Yojana હેઠળ દેશના ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. પીએમ કિસાન યોજના ના સમાચાર દિન-પ્રતિદિન મળતા રહેતા હોય છે. PM Kisan Status Check: પી.એમ કિસાન સન્માન નિધિના તમારા દરેક હપ્તા આ ટીપ્સ થી જુઓ PM Kisan સન્માન નિધિ ના કેટલા હપ્તા તમારા ખાતામાં જમા થયા તે તમે જાતે તમારા દરેક હપ્તા આ ટીપ્સ થી ચેક કરી શકો છો, 

Pm Kisan Sanman Nithi નો હપ્તો અત્યાર સુધી ૧૩ હપ્તા આવી ગયા છે.આ રકમ દરેક ₹2000 ના 3 હપ્તામાં આપવામાં આવે છે. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને ₹6000/- ની નાણાકીય સહાય.

 પી.એમ કિસાન સન્માન યોજના ૨૦૨૩

  • યોજનાનું નામ :-PM Kisan Yojana
  • લાભાર્થી વિશે :- ખેડુતો
  • મળવા પાત્ર હપ્તો :-૨૦૦૦
  • સત્તાવાર વેબસાઈટ :- https://pmkisan.gov.in/

પી.એમ કિસાન સન્માન યોજના 

પીએમ કિસાન યોજના એ ભારતની સૌથી લોકપ્રિય ખેડૂત કલ્યાણ યોજનાઓમાંની એક છે. PM Kisan સન્માન નિધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મર્યાદિત ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને મદદ કરવાનો છે. આ રકમ દરેક ₹2000 ના 3 હપ્તામાં આપવામાં આવે છે. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને ₹6000/- ની નાણાકીય સહાય આપવામાં આવે છે.

પી.એમ કિસાન સન્માન યોજના હપ્તો ચેક કરવા માટે સરળ ટિપ્સ 

  • પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in પર જાઓ.
  • હવે ફાર્મર કોર્નરમાં આપવામાં આવેલા Beneficiary List વાળા ઑપ્શન પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા બાદ ખુલનારા વેબપેજ પર પ્રદેશ, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક અને ગામની જાણકારી માંગવામાં આવશે.
  • બધી જાણકારી નોંધ્યા બાદ ગેટ રિપોર્ટ પર ક્લિક કરો.
  • અહીં એક યાદી ખુલી જશે. જેમાં તમે તમારું નામ શોધી શકો છો.

હપ્તો ચેક કરવા માટે મહત્વની લિંક

હપ્તો ચેક કરવા માટે :-અહિ ક્લિક કરો


હોમ પેજ પર:- અહિ ક્લિક કરો 

Leave a Comment