સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2023 : એપ્રેન્ટીસ અધિનિયમ 1961 હેઠળ અત્રેના મુદ્રણાલયમાં બુક બાઈન્ડર, કોમ્પ્યુટર ઓપરેટર અને અન્ય એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2023
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભરતી 2023
જે મિત્રો સરકારી પ્રિન્ટીંગ પ્રેસ એપ્રેન્ટીસ ભરતી 2023 ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ સારો મોકો છે. એપ્રેન્ટીસ ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
વય મર્યાદા
ઉમેદવારોની ઉંમર 14 વર્ષથી ઓછી નહી અને 25 વર્ષથી વધુ હોવી જોઈએ.
સ્ટાઇપેન્ડ
તાલીમનો સમયગાળો તેમજ સ્ટાઇપેન્ડ એપ્રેન્ટીસ અધિનિયમ 1961 મુજબ રહેશે.
નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે. અમારો હેતુ આપ સુધી સાચી માહિતી પહોચાડવાનો છે તેથી અરજી કરતા પહેલા જાહેરાતની ખરાઈ જરૂર કરી લેવી.
સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?
ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યું પ્રમાણે થશે (નિયમો મુજબ)
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?
ઉમેદવારોએ જન્મ તારીખનો દાખલો શૈક્ષણિક પરિણામ પત્રક અને જરૂરી લાયકાતના પ્રમાણપત્રની સ્વ પ્રમાણિત કરેલ નકલો સાથે તા. 10-06-2023 સુધીમાં વ્યવસ્થાપક સરકારી ફોટો લીથો પ્રેસ, અમદાવાદને મળે એ રીતે અરજી કરવી.
સરનામું
વ્યવસ્થાપક
સરકારી ફોટો લીથો પ્રેસ,
અમદાવાદ
Important Links
સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2023 અરજીની છેલ્લી તારીખ કઈ છે
છેલ્લી તારીખ : 10-06-2023